શોધખોળ કરો
TV ની આ જાણીતી એક્ટ્રેસ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પણ મચાવી ચુકી છે ધમાલ, લિસ્ટમાં છે અનેક મોટા નામ
Bhojpuri Film Industryની અભિનેત્રીની પોતાની એક અલગ ઓળખ છે. એવી કેટલીક અભિનેત્રીઓ છે જેમણે માત્ર ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ નાના પડદા પર પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે.
ફાઈલ તસવીર
1/5

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા આમ્રપાલી દુબેએ નાના પડદાની સિરિયલ રેહના હૈ તેરી પલકોને કી છાંમાં સુમનની ભૂમિકા ભજવી હતી. જે બાદ વર્ષ 2014માં તેણે નિરહુઆ હિન્દુસ્તાનીથી ડેબ્યુ કર્યું હતું.
2/5

શ્વેતા તિવારી લાંબા સમયથી નાના પડદા પર પોતાની ચમક ફેલાવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે શ્વેતાએ નાના પડદા પર ડેબ્યુ કરતા પહેલા ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. એટલું જ નહીં શ્વેતાની ફિલ્મો પણ સુપરહિટ રહી હતી.
Published at : 30 Jul 2022 02:29 PM (IST)
આગળ જુઓ





















