શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Khatron Ke Khiladiમાંથી બહાર થયેલી ચેતના પાંડેએ ગ્લેમરસ ફોટો શેર કર્યા, સ્ટાઈલના દીવાના થયા ફેન્સ
Chetna Pande Photos: અભિનેત્રી ચેતના પાંડેએ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ તેની સ્ટાઈલના દીવાના થયા છે.
![Chetna Pande Photos: અભિનેત્રી ચેતના પાંડેએ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ તેની સ્ટાઈલના દીવાના થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/a0cc6b4d95eabee1e67d9629ed05be6c1660749529143391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચેતના પાંડે
1/6
![ચેતના પાંડે ખૂબ જ સારી રીતે રમી હતી, પરંતુ તાજેતરમાં જ પાણીના એક ટાસ્કને અડધો છોડવાને કારણે તેને શોમાંથી બહાર કાઢવામાં આવી હતી. ટૂંક સમયમાં તે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/8cda81fc7ad906927144235dda5fdf150e08d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચેતના પાંડે ખૂબ જ સારી રીતે રમી હતી, પરંતુ તાજેતરમાં જ પાણીના એક ટાસ્કને અડધો છોડવાને કારણે તેને શોમાંથી બહાર કાઢવામાં આવી હતી. ટૂંક સમયમાં તે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં જોવા મળશે.
2/6
![ચેતના પાંડે તેની કારકિર્દીમાં માત્ર ઉંચાઈઓને સ્પર્શી રહી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુકથી ચાહકોને પણ દિવાના બનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/d0096ec6c83575373e3a21d129ff8fef619d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચેતના પાંડે તેની કારકિર્દીમાં માત્ર ઉંચાઈઓને સ્પર્શી રહી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુકથી ચાહકોને પણ દિવાના બનાવી રહી છે.
3/6
![ચેતના પાંડે અવારનવાર પોતાની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/799bad5a3b514f096e69bbc4a7896cd942767.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચેતના પાંડે અવારનવાર પોતાની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવે છે.
4/6
![હાલમાં જ ચેતના પાંડેએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો અવતાર જોઈને તમે ચોંકી જશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/032b2cc936860b03048302d991c3498f0a87a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ ચેતના પાંડેએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો અવતાર જોઈને તમે ચોંકી જશો.
5/6
![ચેતના પાંડેએ સફેદ બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જેમાં તે અદભૂત લાગી રહી છે. તસવીરોમાં તે બેડ અને સોફા પર કિલર લુક સાથે પોઝ આપતી જોઈ શકાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/18e2999891374a475d0687ca9f989d837e1bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચેતના પાંડેએ સફેદ બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જેમાં તે અદભૂત લાગી રહી છે. તસવીરોમાં તે બેડ અને સોફા પર કિલર લુક સાથે પોઝ આપતી જોઈ શકાય છે
6/6
![ચેતના પાંડે સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 12'માં જોવા મળી હતી, જ્યાં તેણે જબરદસ્ત સ્ટંટ કરીને બધાને ચોંકાવી દીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/fe5df232cafa4c4e0f1a0294418e56607330e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચેતના પાંડે સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 12'માં જોવા મળી હતી, જ્યાં તેણે જબરદસ્ત સ્ટંટ કરીને બધાને ચોંકાવી દીધા હતા.
Published at : 17 Aug 2022 08:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)