શોધખોળ કરો
Photos : જાણીતા શોમાં કામ કરવું આ અભિનેત્રીને પડ્યું ભારે
રુહી ચતુર્વેદીને કુંડલી ભાગ્ય શોથી ઘણી ખ્યાતિ મળી છે. જો કે, આ લોકપ્રિયતાએ તેને ભારે પડી છે. તેને કહેવામાં આવ્યું હતું કે ટીવી શો કુંડલી ભાગ્યમાં કામ કર્યા બાદ તેનો ચહેરો વધુ પડતો એક્સપોઝ થઈ ગયો છે.
Ruhi Chaturvedi
1/6

રુહીએ આ વર્ષે કુંડળી ભાગ્ય શોને અલવિદા કહ્યું હતું. હવે તે રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડીમાં જોવા મળશે.
2/6

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રુહીએ કહ્યું હતું કે, તેમને લાગે છે કે જો તમે ટીવી ફેસ છો તો તમે વેબ નહીં કરી શકો. અને જો તમે વેબ શો કરવા માંગો છો તો તમારે ઓછામાં ઓછા એક વર્ષ માટે ટીવી છોડવું પડશે.
Published at : 27 Jun 2023 08:33 PM (IST)
આગળ જુઓ





















