શોધખોળ કરો
Lock Upp પછી વધુ ગ્લેમરસ બની ગઈ છે અંજલિ અરોરા, ફોટોમાં જુઓ અંજલિનો અલગ અંદાજ
અંજલિ અરોરા
1/7

ઈન્ટરનેટ સેન્સેશન અંજલિ અરોરા પહેલાથી જ તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે, પરંતુ 'લોક અપ'માં જોવા મળ્યા પછી હવે, અંજલિ વધુ બોલ્ડ થઈ ગઈ છે.
2/7

અંજલિએ તેના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે જેમાં તે ઓરેન્જ આઉટફિટમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
Published at : 26 Jun 2022 06:51 PM (IST)
આગળ જુઓ





















