શોધખોળ કરો
Mouni Roy Photos: ડાન્સ ક્લાસ બહાર મૌની રોયનો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર
મૌની રોય
1/8

ટીવી એક્ટ્રેસ મૌની રોય પોતાની સ્ટાઇલથી લોકોને દિવાના બનાવે છે. મૌનીની દરેક સ્ટાઈલ તેના ફેન્સને પસંદ આવે છે. તેણે પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
2/8

મૌની રોય પોતાને ફિટ રાખે છે. મૌની રોયને ડાન્સ ખૂબ પસંદ છે.
Published at : 08 May 2022 11:00 AM (IST)
આગળ જુઓ





















