શોધખોળ કરો
Pics: રેડ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં કેર વર્તાવતી દેખાઇ Mouni Roy, જુઓ ગ્લેમરસ અવતાર
Mouni Roy Pics: બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે તેના ફિલ્મફેર એવોર્ડના લૂકની છે.
ફાઇલ તસવીર
1/8

Mouni Roy Pics: બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે તેના ફિલ્મફેર એવોર્ડના લૂકની છે.
2/8

Mouni Roy Pictures: મૌની રૉયનુ નામ ઇન્ડસ્ટ્રીમાં એક ટેલેન્ટેડ હસીનાઓમાં સામેલ છે. મૌની રૉય (Mouni Roy) પોતાના ગ્લેમરસ અને બેબાક અંદાજના કારણે ચર્ચામાં છવાયેલી રહે છે.
Published at : 31 Aug 2022 02:18 PM (IST)
આગળ જુઓ