શોધખોળ કરો
Tejasswi Prakash: ફન્ક્શન હોય કે પાર્ટી તેજસ્વી પ્રકાશનો આ લૂક છે એકદમ ખાસ, તમે પણ કરી શકો છો રિક્રિએટ.....
તેજસ્વી પ્રકાશની પણ ફેન ફોલોઇંગ ખુબ છે. તમે પણ એક્ટ્રેસની સ્ટાઇલને ફોલો કરી શકો છો.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Tejasswi Prakash Photos: કોઇપણ પાર્ટી હોય કે ફન્ક્શનમાં જવા માટે તેજસ્વી પ્રકાશના લૂક્સને તમે રિક્રિએટ કરી શકો છો. એક્ટ્રેસની ફેશન સેન્સ ખુબ શાનદાર છે.
2/7

ફેશનેબલ દેખાવવાની વાત આવે છે, તો દરેક છોકરી પોતાની ફેવરેટ એક્ટ્રેસીસના લૂક્સને જોવાનું શરૂ કરી દે છે. તેજસ્વી પ્રકાશની પણ ફેન ફોલોઇંગ ખુબ છે. તમે પણ એક્ટ્રેસની સ્ટાઇલને ફોલો કરી શકો છો.
Published at : 19 Apr 2023 02:58 PM (IST)
આગળ જુઓ





















