શોધખોળ કરો
Urfi Javedએ પહેર્યો સ્ટૉકિંગ્સમાંથી બનાવેલો અદભૂત ટૉપ, તસવીરોમાં જુઓ અંદાજ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/599d8989439cba614c99d4627eea11d1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Urfi_Javed
1/7
![નવી દિલ્હીઃ ઇન્ટરનેટ પર હાલમાં ઉર્ફી જાવેદ સેન્સેશન બની ગઇ છે, તે જે કંઇપણ ફેશન કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. હવે ઉર્ફી જાવેદે પોતાની નવી સ્ટાઇલ ડિઝાઇન કરી છે, જેનો વીડિયો પણ તેને શેર કર્યો છે. જુઓ કેવી છે તેની ડિઝાઇનિંગ સ્કિલ્સ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/d8e9baeda64972ebbdf0974eba07642e6874c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ઇન્ટરનેટ પર હાલમાં ઉર્ફી જાવેદ સેન્સેશન બની ગઇ છે, તે જે કંઇપણ ફેશન કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. હવે ઉર્ફી જાવેદે પોતાની નવી સ્ટાઇલ ડિઝાઇન કરી છે, જેનો વીડિયો પણ તેને શેર કર્યો છે. જુઓ કેવી છે તેની ડિઝાઇનિંગ સ્કિલ્સ.
2/7
![ઉર્ફી જાવેદે પોતાના લેટેસ્ટ વીડિયોમાં સ્ટૉકિંગ્સમાંથી ટૉપ બનાવ્યો છે. તે પણ ગ્લેમરસ ટૉપ છે, અને કોઇપણ પર્સનાલિટી પર ચાર ચાંદ લગાવી દે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/9d48cd2fcc7d28b732c6f5e606a4498592d95.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદે પોતાના લેટેસ્ટ વીડિયોમાં સ્ટૉકિંગ્સમાંથી ટૉપ બનાવ્યો છે. તે પણ ગ્લેમરસ ટૉપ છે, અને કોઇપણ પર્સનાલિટી પર ચાર ચાંદ લગાવી દે.
3/7
![ઉર્ફી જાવેદે પોતાના વીડિયોમાં એક સ્ટેપ કરી બતાવ્યુ છે કે તમે કોઇપણ આ ટૉપને બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે એક સ્ટૉકિંગ્સ લેવુ પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/4adb955148a19104ee5b8deede9d6cd72feda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદે પોતાના વીડિયોમાં એક સ્ટેપ કરી બતાવ્યુ છે કે તમે કોઇપણ આ ટૉપને બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે એક સ્ટૉકિંગ્સ લેવુ પડશે.
4/7
![તેમાં વચ્ચે મોટો હૉલ કરવાનો છે, બન્ને તરફથી એન્ડ સાયન્સને કટ કરવાનુ છે. એક્સ્ટ્રા સ્લીવ્સને કટ કરી થમ્બની પાસે હૉલ કરવાનુ છે, અને બની ગયો તમારો સ્ટનિંગ ટૉપ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/f31da7421fb36bde0ceb24d847d6a65a1e227.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમાં વચ્ચે મોટો હૉલ કરવાનો છે, બન્ને તરફથી એન્ડ સાયન્સને કટ કરવાનુ છે. એક્સ્ટ્રા સ્લીવ્સને કટ કરી થમ્બની પાસે હૉલ કરવાનુ છે, અને બની ગયો તમારો સ્ટનિંગ ટૉપ.
5/7
![છે ને બહુજ કમાલનુ, ઉર્ફી જાવેદે પોતાના કપડાંને રિયૂઝ કરીને કંઇકને કંઇક ક્રિએટ કરતી રહે છે, જેમાંથી તે નવી સ્ટાઇલ પણ બની જાય છે. ક્યારેક બૉક્સમાંથી ટૉપ બનાવે છે, તો ક્યારેય સ્ટૉકિંગ્સમાંથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/43360021b58e364cdadad52fb46220ac2ca09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છે ને બહુજ કમાલનુ, ઉર્ફી જાવેદે પોતાના કપડાંને રિયૂઝ કરીને કંઇકને કંઇક ક્રિએટ કરતી રહે છે, જેમાંથી તે નવી સ્ટાઇલ પણ બની જાય છે. ક્યારેક બૉક્સમાંથી ટૉપ બનાવે છે, તો ક્યારેય સ્ટૉકિંગ્સમાંથી.
6/7
![આ સ્ટૉકિંગ્સ ટૉપ બનાવીને પહેર્યા બાદ તેનો એક નવો જ કમ્પલેટ લૂક સામે આવ્યો છે, જે ખરેખરમાં સ્ટનિંગ લાગી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/b0194a53323bc04a05ebb274f85e914e558d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સ્ટૉકિંગ્સ ટૉપ બનાવીને પહેર્યા બાદ તેનો એક નવો જ કમ્પલેટ લૂક સામે આવ્યો છે, જે ખરેખરમાં સ્ટનિંગ લાગી રહ્યો છે.
7/7
![ઉર્ફી જાવેદે મલ્ટીકલર બૉક્સર, ટ્યૂબ ક્રૉપ ટૉપ અને સ્ટૉકિંગ્સથી બનેલો સ્કિની ટૉપ પહેરેલો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/740a2312c33eae22cf07043dbf655c52f5090.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદે મલ્ટીકલર બૉક્સર, ટ્યૂબ ક્રૉપ ટૉપ અને સ્ટૉકિંગ્સથી બનેલો સ્કિની ટૉપ પહેરેલો છે.
Published at : 13 Dec 2021 11:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)