શોધખોળ કરો
Photos : ના પૈસા હતા કે ના રહેવાની જગ્યા... આ અભિનેત્રીના હતા માઠા દિવસો
પંડ્યા સ્ટોર ફેમ અભિનેત્રી શાઈની દોશીને સૌકોઈ ધારાના નામથી ઓળખે છે. પંડ્યા સ્ટોરમાં ધારાની ભૂમિકા ભજવીને તે ઘર-ઘરમાં જાણીતી બની હતી. જોકે, આ નામ-પ્રસિદ્ધિ માટે શાઈનીએ ખૂબ જ મહેનત કરી છે.
Shiny Doshi
1/7

હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક જૂના ઈન્ટરવ્યુમાં શાઈનીએ પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, '2013માં સરસ્વતીચંદ્ર' દરમિયાન તે સારી કમાણી કરતી હતી. હું બે ઘરની સંભાળ રાખતી હતી.
2/7

'પણ જ્યારે શો બંધ થયો અને હું બીજો શો શોધી શકું તે પહેલાં બધી બચત જતી રહી. મને લાગતુ કે, આ કેવી જીંદગી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષો વધુ સારા રહ્યા છે.
Published at : 19 Jul 2023 09:18 PM (IST)
આગળ જુઓ





















