શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: રેડ ગાઉન પહેરીને બાર્બી ડૉલ જેવી સુંદર લાગી Divya Khosla Kumar, તમે પણ જુઓ નવી તસવીરો.....
Divya Khosla Kumar Photos: દિવ્યા ખોસલા કુમારે ઇન્ટરનેટ પર પોતાના ફિલ્મફેર એવોર્ડ લૂકની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
![Divya Khosla Kumar Photos: દિવ્યા ખોસલા કુમારે ઇન્ટરનેટ પર પોતાના ફિલ્મફેર એવોર્ડ લૂકની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/6db99062eb7080cd0133cc85ee4b8f5b166203262622877_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![Divya Khosla Kumar Photos: દિવ્યા ખોસલા કુમારે ઇન્ટરનેટ પર પોતાના ફિલ્મફેર એવોર્ડ લૂકની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.આ નવા અવતારમાં એક્ટ્રેસ એકદમ સુંદર અને ગૉર્ઝિયસ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/3905f6e24f84aa75ce338b85f76537b91bb67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Divya Khosla Kumar Photos: દિવ્યા ખોસલા કુમારે ઇન્ટરનેટ પર પોતાના ફિલ્મફેર એવોર્ડ લૂકની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.આ નવા અવતારમાં એક્ટ્રેસ એકદમ સુંદર અને ગૉર્ઝિયસ લાગી રહી છે.
2/8
![દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) ટી-સીરીઝ કંપનીના માલકીન અને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ છે, દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar)ની સુંદરતા, સ્ટાઇલ અને તેની ક્યૂટનેસના લાખો કાયલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/cc2be7c2922aefd7a65be6d6a064bf74253da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) ટી-સીરીઝ કંપનીના માલકીન અને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ છે, દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar)ની સુંદરતા, સ્ટાઇલ અને તેની ક્યૂટનેસના લાખો કાયલ છે.
3/8
![દિવ્યા ખોસલા કુમારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/277106208e7351ecc398a71480532fbb785dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યા ખોસલા કુમારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.
4/8
![રેડ કલરની ફૈરી ગાઉન પહેરીને દિવ્યા ખોસલા કુમાર કોઇ ડૉલથી કમ નથી લાગી રહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/46f40a5f81734e05753553da674b08d5a231a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેડ કલરની ફૈરી ગાઉન પહેરીને દિવ્યા ખોસલા કુમાર કોઇ ડૉલથી કમ નથી લાગી રહી.
5/8
![દિવ્યા ખોસલા કુમાર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની નવા વીડિયો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/3bdbad5b4e7f05a7eb569f8c377cc791d6f11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યા ખોસલા કુમાર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની નવા વીડિયો શેર કરતી રહે છે.
6/8
![આ તસવીરોમાં દિવ્યા ખોસલા કુમાર ગ્રીન સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે. ખુલ્લા વાળા લાઇટ મેકઅપે તેના નૂરને વધુ નિખાર આપ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/896bb68ea087e9b2dc3ae94d640b969edf3a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં દિવ્યા ખોસલા કુમાર ગ્રીન સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે. ખુલ્લા વાળા લાઇટ મેકઅપે તેના નૂરને વધુ નિખાર આપ્યો છે.
7/8
![દિવ્યા ખોસલા કુમારે બૉલીવુડની પસંદગીની ફિલ્મોમાં કામ કર્યુ છે, અભિનયની સાથે સાથે તે નિર્દેશન અને પ્રૉડક્શનના ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/7e9e89c2b6ff2f6a4ee8336ab543eb854844d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવ્યા ખોસલા કુમારે બૉલીવુડની પસંદગીની ફિલ્મોમાં કામ કર્યુ છે, અભિનયની સાથે સાથે તે નિર્દેશન અને પ્રૉડક્શનના ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂકી છે.
8/8
!['અબ તુમ્હારે વતન સાથિયો'થી બૉલીવુડમાં પગ મુકનારી દિવ્યા ખોસલા કુમાર છેલ્લીવાર ફિલ્મ 'સત્યમેવ જયતે 2'માં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/956f48cfbfb92d461350005edf3798b6c52df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'અબ તુમ્હારે વતન સાથિયો'થી બૉલીવુડમાં પગ મુકનારી દિવ્યા ખોસલા કુમાર છેલ્લીવાર ફિલ્મ 'સત્યમેવ જયતે 2'માં જોવા મળી હતી.
Published at : 01 Sep 2022 05:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)