શોધખોળ કરો
Sargun Mehta Photos: રિયલ લાઇફમાં ખૂબ સ્ટાઇલિસ છે પંજાબની ફિલ્મોમા સિમ્પલ દેખાતી સરગુન મહેતા
ટીવી એક્ટ્રેસ સરગુન મહેતાએ પંજાબી ફિલ્મોમાં પણ પોતાનો સિક્કો જમાવી દીધો છે.
![ટીવી એક્ટ્રેસ સરગુન મહેતાએ પંજાબી ફિલ્મોમાં પણ પોતાનો સિક્કો જમાવી દીધો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/04/72535d91eacfe2d4461243285e84c674167553125347974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![ટીવી એક્ટ્રેસ સરગુન મહેતાએ પંજાબી ફિલ્મોમાં પણ પોતાનો સિક્કો જમાવી દીધો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/04/4efdd2f969559e8b1c92e99f32ded48e3cd39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ સરગુન મહેતાએ પંજાબી ફિલ્મોમાં પણ પોતાનો સિક્કો જમાવી દીધો છે.
2/9
![પરંતુ ફિલ્મોમાં એકદમ સિમ્પલ લુકમાં દેખાતી સરગુન રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પરંતુ ફિલ્મોમાં એકદમ સિમ્પલ લુકમાં દેખાતી સરગુન રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે.
3/9
![સરગુન મહેતા ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સરગુન મહેતા ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
4/9
![જ્યાં તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/04/f99687dd719c4e8bc6a39e946c3d9ef7ffbe0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યાં તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
5/9
![તે માત્ર પંજાબી જ નહીં પરંતુ વેસ્ટર્ન લુકમાં પણ ખૂબસૂરત લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/04/3fb5ed13afe8714a7e5d13ee506003dd2d3e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે માત્ર પંજાબી જ નહીં પરંતુ વેસ્ટર્ન લુકમાં પણ ખૂબસૂરત લાગે છે.
6/9
![સરગુન મહેતાએ ટીવી શો '12/24 કરોલ બાગ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. સિરિયલમાં તેમનું કામ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/04/135007e7085979a7d5b41ce54c0e54d7fe0bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરગુન મહેતાએ ટીવી શો '12/24 કરોલ બાગ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. સિરિયલમાં તેમનું કામ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
7/9
![આ પછી અભિનેત્રીએ 'ફુલવા', 'ક્યા હુઆ તેરા વાદા', 'બાલિકા વધૂ' અને 'કોમેડી સર્કસ કે અજૂબે'માં પણ કામ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/04/75010456c313387d343803140ee22f000a9d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી અભિનેત્રીએ 'ફુલવા', 'ક્યા હુઆ તેરા વાદા', 'બાલિકા વધૂ' અને 'કોમેડી સર્કસ કે અજૂબે'માં પણ કામ કર્યું છે.
8/9
![ટીવીમાં પોતાની ઓળખ બનાવ્યા પછી સરગુન પંજાબી ફિલ્મો તરફ વળી અને અભિનેત્રી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/04/54363fc818f92eb0b4e984082bf28ab612483.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીમાં પોતાની ઓળખ બનાવ્યા પછી સરગુન પંજાબી ફિલ્મો તરફ વળી અને અભિનેત્રી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે.
9/9
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/04/2de40e0d504f583cda7465979f958a98365c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 04 Feb 2023 10:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)