શોધખોળ કરો

Shivangi Joshi Facts: શોના સેટ પર શિવાંગી જોશીની સિનિયર્સ ઉડાવતા મજાક, ખૂબ રડતી હતી એક્ટ્રેસ

ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી આજે નાના પડદા પર એક મોટું નામ બની ગઈ છે, પરંતુ તેના સંઘર્ષના દિવસોમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

Shivangi Joshi

1/9
ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી આજે નાના પડદા પર એક મોટું નામ બની ગઈ છે, પરંતુ તેના સંઘર્ષના દિવસોમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.

2/9
શિવાંગી જોશી માટે એક સામાન્ય છોકરીમાંથી સ્પેશિયલ બનવાની સફર જરાય સરળ નહોતી. શિવાંગીએ ટીવીનું મોટું નામ બનવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.

3/9
શિવાંગીએ જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કામાં નિર્દેશકોએ તેને ઠપકો આપ્યો ન હતો, પરંતુ સિનિયર કલાકારોનું વર્તન બિલકુલ સારું રહેતું નહોતું.

4/9
શિવાંગીએ જણાવ્યું કે સિનિયર એક્ટરે તેના વિશે કહ્યું હતું કે ખબર નથી ક્યાંથી લઇને આવે છે, ચહેરો જોઇને લઇને આવે છે. અભિનય સાથે કોઈ સંબંધ નથી અને માત્ર અમારો સમય વેડફાય છે.

5/9
શિવાંગીની માતાએ સિનિયર એક્ટર્સની આ વાતો સાંભળી હતી. જોકે તેણે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. અભિનેત્રીની માતાએ તેને વધુ મહેનત કરવા કહ્યું હતું.

6/9
શિવાંગીએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તે શો છોડી રહી હતી ત્યારે ત્યાંના લોકો ખૂબ રડી રહ્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે શૂટિંગના છેલ્લા દિવસે તે લોકો ખૂબ રડ્યા હતા, પરંતુ તેમના શબ્દોથી મને ઘણું દુઃખ થયું હતું.

7/9
શિવાંગીએ ઇન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું હતું કે તે શરૂઆતથી જ અભિનેત્રી નહીં પણ કોરિયોગ્રાફર બનવા માંગતી હતી.

8/9
શિવાંગીએ સૌપ્રથમ તમિલ એડ માટે શૂટિંગ કર્યું હતું અને આજે તે ટીવી પર મોટું નામ બની ગઈ છે.

9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ

'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ

બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા  બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે  હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં  ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ  ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ

ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી

U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય

હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ

Embed widget