શોધખોળ કરો
ક્રોપ ટોપમાં શિવાંગી જોશીએ આપ્યા કાતિલ પોઝ, એક્ટ્રેસના ગ્લેમરસ અંદાજ પર ફેન્સ ફિદા
ક્રોપ ટોપમાં શિવાંગી જોશીએ આપ્યા કાતિલ પોઝ, એક્ટ્રેસના ગ્લેમરસ અંદાજ પર ફેન્સ ફિદા
શિવાંગી જોશી
1/7

લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી શિવાંગી જોશી તેના અભિનય અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે. તાજેતરમાં તેણે ક્રોપ ટોપ અને લાંબા સ્કર્ટમાં ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેનો કિલર સ્ટાઇલ અને ગ્લેમરસ લુક દર્શાવવામાં આવ્યો હતો.
2/7

આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને ચાહકોએ તેની સુંદરતાના વખાણ કર્યા હતા. સ્ટાઈલિશ લૂકમાં શિવાંગી જોશી ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 22 Sep 2025 06:08 PM (IST)
આગળ જુઓ





















