‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં અત્યાર સુધી અનેક ચહેરા આવી ગયા અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તેમાં એક નામ રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાનું છે.
2/7
જો કે પ્રિયા આહુજા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમયથી કામ કરી રહી નથી. તેણે શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવી ખાસ ઓળખ બનાવી છે
3/7
રીટા રિપોર્ટના રોલમાં પ્રિયા આહુજા ભલે ગ્લેમરસ ન લાગી હોય, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ ગ્લેમરસ છે.
4/7
તેની આ તસવીરો તેનો પુરાવો છે. પ્રિયા સોશિયલ મીડિયા પર જે પણ તસવીર શેર કરે છે તે વાયરલ થઈ જાય છે.
5/7
પ્રિયા આહુજા ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અને સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે
6/7
પ્રિયા આહુજા પરિણીત છે અને એક બાળકની માતા પણ છે. અભિનેત્રી ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે.