શોધખોળ કરો
બે વાર ડિવોર્સ લઈ ચૂકેલી આ હૉટ ટીવી એક્ટ્રેસને 11 વર્ષ નાના એક્ટર સાથે બંધાયા સંબંધ, કોના પર શારીરિક શોષણનો મૂકેલો આરોપ ?
Sneha_Wagh
1/8

મુંબઇઃ પૉપ્યુલર ટીવી સીરિયલ ઇક વીર દી અરદાસ-વીરા ફેમ ટીવી એક્ટ્રેસ સ્નેહા વાઘ (Sneha Wagh) આજકાલ બિગ બૉસ મરાઠી (Bigg Boss Marathi)ની ત્રીજી સિઝનમાં દેખાઇ રહી ચે. શૉ દરમિયાન સ્નેહાએ પોતાના અસફળ લ્ગનોનો ઉલ્લેખ કર્યા બાદ તે સતત ચર્ચામાં રહી છે. આ શૉમાં તેના પતિ આવિશ્કાર દાર્વેકર પણ એક કન્ટેસ્ટન્ટ સામેલ છે. સ્નેહા કેટલીય હિન્દી ટીવી સીરિયલોમાં દેખાઇ ચૂકી છે.
2/8

સ્નેહા વાઘ હિન્દી ટીવીની જાણીતી એક્ટ્રેસ છે. તેને ઇમેજિન ટીવીના શૉ જ્યોતિથી ઓળખ બનાવી. આ સીરિયલમાં તે લીડ રૉલમાં હતી. આ પછી તેને ચંદ્રગુપ્ત મોર્ય સીરિયલમાં મૂરાની ભૂમિકા નિભાવી અને પછી તે વીરા સીરિયલમાં પણ લીડ રૉલમાં દેખાઇ.
Published at : 23 Sep 2021 11:33 AM (IST)
આગળ જુઓ





















