શોધખોળ કરો
The Kapil Sharma Show: કપિલ શર્માએ નવી સીઝનનો પ્રથમ એપિસોડ કર્યો શૂટ
કોમેડિયન કપિલ શર્મા પોતાના શોની નવી સીઝન લાવી રહ્યો છે
ફાઇલ તસવીર
1/8

કોમેડિયન કપિલ શર્મા પોતાના શોની નવી સીઝન લાવી રહ્યો છે. આ નવી સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તેણે નવી સીઝનનો પહેલો એપિસોડ શૂટ કર્યો છે.
2/8

કપિલ શર્મા નવા અવતાર સાથે વાપસી કરી રહ્યો છે. કપિલ શર્મા શોની નવી સીઝન 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. કપિલે આ શોનો પહેલો એપિસોડ શૂટ કર્યો છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Published at : 29 Aug 2022 03:02 PM (IST)
આગળ જુઓ





















