શોધખોળ કરો
સલમાન ખાનના શો 'બિગ બૉસ'ને ઠુકરાવી ચૂક્યા છે આ ટીવી સ્ટાર્સ
સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી 3'ને લઈને ઘણા સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. આ શો માટે ઘણા સેલેબ્સનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે ઘણા સ્ટાર્સે બિગ બોસને રિજેક્ટ કરી ચૂક્યા છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Bigg Boss OTT 3: સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી 3'ને લઈને ઘણા સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. આ શો માટે ઘણા સેલેબ્સનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે ઘણા સ્ટાર્સે બિગ બોસને રિજેક્ટ કરી ચૂક્યા છે.
2/8

લોકપ્રિય ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ પોતાની અંગત જિંદગીને પોતાના સુધી મર્યાદિત રાખવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે અભિનેત્રીને બિગ બોસની ઓફર કરવામાં આવી હતી, ત્યારે તેણે આ શોની ઓફરને નકારી દીધી હતી.
Published at : 11 May 2024 05:49 PM (IST)
આગળ જુઓ





















