શોધખોળ કરો
તેજસ્વી પ્રકાશથી લઇને શહનાઝ ગિલ સુધી, Bigg Boss બાદ આ એક્ટ્રેસના લૂકમાં થયો ઘણો ફેરફાર
તેજસ્વી પ્રકાશ
1/7

તેજસ્વી પ્રકાશ, સપના ચૌધરી, શહેનાઝ ગિલ, આરતી સિંહ 'બિગ બોસ' સ્પર્ધક રહી ચૂકી છે. તમામ એક્ટ્રેસને બિગ બોસથી ઘણી લોકપ્રિયતા મળી છે.'બિગ બોસ 15' વિજેતા તેજસ્વી પ્રકાશ હવે એકતા કપૂરની પ્રખ્યાત સીરિયલ 'નાગિન 6'નો ભાગ છે. અભિનેત્રીએ શો જીત્યા બાદ પોતાના શરીરને ફિટ રાખવા માટે ઘણી મહેનત કરી છે. (All Photo Credit: Instagram)
2/7

શહનાઝ ગિલનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. 'બિગ બોસ 13'ની લોકપ્રિયતા બાદ શહનાઝનો લૂક ઘણો બદલાઈ ગયો છે. આ સાથે ગ્લેમરસ ફોટોશૂટ પણ કરાવ્યું છે. (All Photo Credit: Instagram)
Published at : 25 Apr 2022 02:05 PM (IST)
આગળ જુઓ





















