શોધખોળ કરો
Surbhi Jyotiએ માલદીવ વેકેશનના સિઝલીંગ ફોટો શેર કરી બતાવી કાતિલ અદાઓ, ફેન્સ થયા ફિદા
ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ ફરીથી માલદીવની પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો ફિદા થઈ ગયા છે

સુરભી જ્યોતિ
1/8

'કબૂલ હૈ' ફેમ અભિનેત્રી સુરભી જ્યોતિ માલદીવમાં વેકેશન મનાવી રહી છે, જ્યાંથી તે સતત પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
2/8

સુરભી જ્યોતિએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે પોતાના સિઝલિંગ અવતારથી લોકોને ઘાયલ કરી રહી છે.
3/8

સુરભી જ્યોતિએ વાદળી રંગના શોર્ટ્સ સાથે લાલ ક્રોપ ટોપ પહેર્યું છે. તેનો આ બોલ્ડ લુક ચાહકોના હોશ ઉડાવી રહ્યો છે.
4/8

તસ્વીરોમાં સુરભી જ્યોતિ કિલર પોઝ આપીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી જોવા મળે છે.
5/8

સુરભી જ્યોતિનો આ અવતાર તેની આ જૂની તસવીરો સામે ઝાંખો પડી ગયો છે. એક્ટ્રેસના વ્હાઈટ બિકીની લુકની ખૂબ ચર્ચા થઈ હતી.
6/8

સુરભી જ્યોતિએ માલદીવમાં દરિયા કિનારે સફેદ બિકીનીમાં તસવીરો શેર કરી હતી, જેમાં તે પોતાની સિઝલિંગ સુંદરતાથી ચાહકોને દિવાના બનાવી રહી હતી.
7/8

કાળા ગોગલ્સ સાથેના સુરભીના આકર્ષક અંદાજને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
8/8

'કુબૂલ હૈ' સિવાય સુરભી જ્યોતિ 'નાગિન'માં પણ જોવા મળી છે. અભિનેત્રીએ 2021 માં Zee5ની ફિલ્મ 'ક્યા મેરી સોનમ ગુપ્તા બેવફા હૈ?' સાથે તેના OTT ડેબ્યૂ કર્યું હતું.
Published at : 30 Aug 2022 08:07 PM (IST)
આગળ જુઓ
Advertisement