શોધખોળ કરો
Photos: 43 વર્ષે પણ એકદમ ફિટ છે ઉર્વશી ધોળકિયા, ફ્લૉન્ટ કર્યુ પરફેક્ટ ફિગર, જુઓ...
Urvashi Dholakia Photos: ટીવીની જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા આજકાલ નાના પદડા પરથી દુર છે, પરંતુ તેની અદાઓ ફેન્સ સોશ્યલ મીડિયા પર જોઇ રહ્યાં છે,
ફાઇલ તસવીર
1/9

Urvashi Dholakia Photos: ટીવીની જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા આજકાલ નાના પદડા પરથી દુર છે, પરંતુ તેની અદાઓ ફેન્સ સોશ્યલ મીડિયા પર જોઇ રહ્યાં છે, તાજેતરમાં જ તેનો પાતાના ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે એકદમ ગ્લેમરસ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે.
2/9

ઉર્વશી ધોળકિયા થોડાક દિવસો પહેલા નાગિન 6માં દેખાઇ હતી, હાલમાં તેનો ટ્રેક ખતમ થઇ ચૂક્યો છે, પરંતુ તે પોતાની તસવીરોથી બઝ ક્રિએટ કરવાનુ નથી ચૂકી રહી.
Published at : 01 Sep 2022 05:35 PM (IST)
આગળ જુઓ





















