શોધખોળ કરો
માલદીવમાં વેકેશન પર છે આ હૉટ એક્ટ્રેસ, બીચ પરથી શેર કરી બૉલ્ડ બિકીની તસવીરો
સોફી ચૌધરીની તસવીરો
1/7

મુંબઇઃ જાણીતી એક્ટ્રેસ સોફી ચૌધરી આજકાલ વેકેશન પર છે, અને ઇન્સ્ટાગ્રામ પર પણ ખુબ એક્ટિવ છે. સોફી ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતી કેટલીય તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોફી ચૌધરી બિકીનીમાં એકદમ સુંદર લૂકમાં દેખાઇ રહી છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ.....
2/7

તસવીરોમાં સોફી ચૌધરી સમુદ્ર કિનારે બિકીની અવતારમાં દેખાઇ રહી છે.
Published at : 06 Oct 2021 10:16 AM (IST)
આગળ જુઓ





















