શોધખોળ કરો
Patiala Babes ની મિની ઇન્ડસ્ટ્રિઝમાંથી થઇ છે ગાયબ? હાલમાં શું કરી રહી છે Ashnoor kaur
Where Is Patiala Babes Mini These Days: તમને પટિયાલા બેબ્સની મીની યાદ હશે. 5 વર્ષની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી Ashnoor kaur આ દિવસોમાં શું કરી રહી છે..?
![Where Is Patiala Babes Mini These Days: તમને પટિયાલા બેબ્સની મીની યાદ હશે. 5 વર્ષની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી Ashnoor kaur આ દિવસોમાં શું કરી રહી છે..?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/c957d50a585ad8274cbd83d6eb429bd6168791906283674_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
![Where Is Patiala Babes Mini These Days: તમને પટિયાલા બેબ્સની મીની યાદ હશે. 5 વર્ષની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી Ashnoor kaur આ દિવસોમાં શું કરી રહી છે..?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/3fb5ed13afe8714a7e5d13ee506003dda95ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Where Is Patiala Babes Mini These Days: તમને પટિયાલા બેબ્સની મીની યાદ હશે. 5 વર્ષની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી Ashnoor kaur આ દિવસોમાં શું કરી રહી છે..?
2/8
![ટીવી એક્ટ્રેસ Ashnoor kaur 5 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/f99687dd719c4e8bc6a39e946c3d9ef7d124b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ Ashnoor kaur 5 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહી છે.
3/8
![અત્યાર સુધી ઘણા ટીવી શો કરી ચુકેલી Ashnoor kaur છેલ્લે વર્ષ 2020માં ટીવી પર જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/3adc23b69b68e1a0d4f5bc2cd2af11a74cb1d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અત્યાર સુધી ઘણા ટીવી શો કરી ચુકેલી Ashnoor kaur છેલ્લે વર્ષ 2020માં ટીવી પર જોવા મળી હતી.
4/8
![Ashnoor kaur પટિયાલા બેબ્સ શોમાં મીનીનું પાત્ર ભજવતી હતી. આ શોથી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/069de3eab507b394d60afe59cb0bb70fb17e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ashnoor kaur પટિયાલા બેબ્સ શોમાં મીનીનું પાત્ર ભજવતી હતી. આ શોથી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ હતી.
5/8
![ટીવી પર અભિનેત્રીનો આ છેલ્લો શો હતો. આ પછી તે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે .](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/affea86ee0c23a1ae9b1c70c25fb1c97b5aa4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી પર અભિનેત્રીનો આ છેલ્લો શો હતો. આ પછી તે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે .
6/8
![હાલના દિવસોમાં અભિનેત્રી વેકેશન એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ Ashnoor kaur તેના પેરેન્ટ્સ સાથે માલદીવની ટ્રિપ પર ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/2ab45e083111d4a88559a3d58b976d50548c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલના દિવસોમાં અભિનેત્રી વેકેશન એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ Ashnoor kaur તેના પેરેન્ટ્સ સાથે માલદીવની ટ્રિપ પર ગઈ હતી.
7/8
![Ashnoor kaur તેના ઈન્સ્ટાગ્રામ પરથી ફેન્સ માટે સતત ફોટો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/3c160c48ca33e0e5f4c335a70319ea199761d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ashnoor kaur તેના ઈન્સ્ટાગ્રામ પરથી ફેન્સ માટે સતત ફોટો શેર કરતી રહે છે.
8/8
![આ દિવસોમાં ટ્રાવેલિંગ સિવાય Ashnoor kaur તેની યુટ્યુબ ચેનલ પર પણ ધ્યાન આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/c59d2e51720313fb706d3db236ccdd2fb3e48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસોમાં ટ્રાવેલિંગ સિવાય Ashnoor kaur તેની યુટ્યુબ ચેનલ પર પણ ધ્યાન આપી રહી છે.
Published at : 28 Jun 2023 07:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)