શોધખોળ કરો
લારા દત્તા પહેલા આ હૉટ અભિનેત્રીઓ બની ચૂકી છે ફિલ્મોમાં Indira Gandhi, જુઓ કેવો હતો તેમનો લૂક.....
Indira_Gandhi_Role_
1/5

મુંબઇઃ આજકાલ અભિનેત્રી લારા દત્તાનો ઇન્દિરા ગાંધીના લૂક ખુબ ચર્ચામાં છે, અને લોકો તેના મેકઅપ આર્ટિસ્ટની ખુબ વાહવાહી કરી રહ્યાં છે. પરંતુ એવુ નથી લારા દત્તાએ પહેલીવાર ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનો રૉલ કર્યો છે. આ પહેલા પણ કેટલીય અભિેનત્રીઓ આ રૉલમાં દેખાઇ ચૂકી છે. ફિલ્મ ઠાકરે ખુબ ચર્ચામાં રહી હતી, આમાં દિગ્ગજ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ ઠાકરેનો રૉલ રૉલ કર્યો હતો, અને ફિલ્મમાં એક્ટ્રેસ અવંતિકા અકરકર ઇન્દિરા ગાંધીના રૉલમાં દેખાઇ હતી.
2/5

બૉલીવુડ એક્ટર વિવેક ઓબેરૉયની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીમાં ટીવીની જાણીતી એક્ટ્રેસ કિશોરી શહાણેએ ઇન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવી હતી, તેનો આ લૂક ખુબ વાયરલ પણ થયો હતો.
Published at : 08 Aug 2021 01:08 PM (IST)
આગળ જુઓ





















