શોધખોળ કરો
Urfi Javed Photos : ઉર્ફી જાવેદનું નવું ફોટોશૂટ, જુઓ એકદમ હટકે Photos

Urfi Javed Photos
1/6

Urfi Javed Photos : ઉર્ફી જાવેદનો પરિચય આપવાની જરૂર નથી. દરરોજ તે પોતાની એક અલગ ઓળખ બનાવી રહી છે.
2/6

ટીવી એક્ટ્રેસ તરીકે કરિયર શરૂ કરનાર ઉર્ફી આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.
3/6

તેણીએ તેના અનોખા ડ્રેસિંગ સેન્સથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે.હવે ફરી એકવાર, ઉર્ફીએ Instagram પર તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે.
4/6

આ વખતે તેણે તેના લુક પર પ્રયોગ કર્યો છે, પરંતુ અહીં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટામાં ઉર્ફી સિલ્ફનો ખૂબ જ ડીપ નેક શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
5/6

તેણે સુંદર દેખાવા માટે તેના ગળામાં મેચિંગ ફ્લાવર ચોકર પણ પહેર્યું છે.
6/6

ઉર્ફીના લુકની વાત કરીએ તો, દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વસ્તુ હશે જેમાંથી તે કપડાં ન બનાવી શકતી હોય. તે પોતે ઘણીવાર અલગ-અલગ વસ્તુઓથી બનેલા કપડાં પહેરીને શેરીઓમાં ફરતી જોવા મળે છે.
Published at : 25 Jun 2022 03:42 PM (IST)
આગળ જુઓ
Advertisement