શોધખોળ કરો
રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરની આ એક ભૂલના કારણે તેમની કરિયર થઇ ગઇ ખતમ
1/4

તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે મરાઠી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેમણે 1980માં શ્રીરામ લાગૂની મરાઠી ફિલ્મ ‘જાકોર’થી કારર્કિદીની શરૂઆત કરી હતી. તે સમયે ઉર્મિલા માત્ર 6 વર્ષની હતી. ત્યારબાદ 1983ની આવેલી ફિલ્મ ‘માસૂમ’ થી તેમને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઓળખ મળી.
2/4

તો બીજી તરફ ઉર્મિલા પણ માત્ર ગોપાલ વર્માની ફિલ્મ જ સાઇન કરતી હતી. તે અન્ય ડાયરેક્ટર સાથે કામ કરવા માટે તે તૈયાર ન હતી. તો બીજી તરફ ગોપાલ વર્માને બોલિવૂડમાં કેટલાક લોકો સાથે 36નો આંકડો હતો. આ કારણે જ તેમને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું અને તેમની કરિયર પર પણ પૂર્ણવિરામ લાગી ગયું.
Published at :
આગળ જુઓ




















