શોધખોળ કરો
વરૂણ ધવનની બ્યુટીફૂલ વાઇફ નતાશા દલાલ કોણ છે? બંને ક્યાં અને કેવી રીતે મળ્યાં હતા
વરૂણ ધવન અને નતાશા બહુ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. વરૂણ ધવને તેમની રિલેશનશિપનો ખુલાસો “કોફી વિથ કરણ”ના શોમાં કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ હાલ તેમની સ્કૂલ ટાઇમની મિત્ર નતાશા સાથે ડેટ કરી રહ્યો છું. અમે મેરેજ માટે પણ વિચારી રહ્યાં છીએ”.
1/6

નતાશા દલાલે 2020માં કરવા ચૌથનો ઉપવાસ કર્યો હતો.આ સમયની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી અને તે સમયે જ બંનેના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું હતું.
2/6

નતાશા દલાદ અને વરૂણ ધવન પહેલી વખત સ્કૂલમાં મળ્યા હતા,. બંને સ્કૂલ સમયથી એકબીજાની ઓળખે છે. નતાશા તેમની બાળપણની મિત્ર છે. લાંબા સમય બાદ તેઓ ફરી એક ક મ્યુઝિક કોન્સર્ટમાં મળ્યાં હતા, આ સમયે નતાશાને જોઇને વરૂણ ધવનને મનોમન તેમને જીવનસાથી બનાવવાનું નક્કી કરી દીધું.
3/6

નતાશા દલાલે મુંબઇમાં સ્કોટિસ સ્કૂલમાં સ્ટડી કર્યું હતુ ત્યારબાદ તે ફેશન ડિઝાઇનનો કોર્ષ કરવા માટે ન્યૂયોર્ક ગઇ હતી. જ્યાં તેમણે ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ફેશન ડિઝાઇનિંગ કર્યું.
4/6

નતાશા દલાલ ફેમસ ફેશન ડિઝાઇનર છે. તેમની બ્રાન્ડનું નામ નતાશા દલાલ લેબલ છે. નતાશા દલાલ એક સફળ બિઝનેસ મેન રાજેશ દલાલ અને ગૌરી દલાલની પુત્રી છે.
5/6

નતાશા લાઇમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે સોશિયલ મીડિયા પર તમનું પોતાનું પેઝ છે. જો કે તે ખૂબ જ લોકપ્રિય ફેશન ડિઝાઇનર છે, ખાસ કરીને તેમણે વેડિગ ડ્રેસિસ પર સ્પેશ્યિલાઇઝેશન કર્યું છે.
6/6

વરૂણ ધવન અને નતાશા બહુ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. વરૂણ ધવને તેમની રિલેશનશિપનો ખુલાસો “કોફી વિથ કરણ”ના શોમાં કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ હાલ તેમની સ્કૂલ ટાઇમની મિત્ર નતાશા સાથે ડેટ કરી રહ્યો છું. અમે મેરેજ માટે પણ વિચારી રહ્યાં છીએ”.
Published at :
આગળ જુઓ
Advertisement