એશ્વર્યાનું સૌથી ચર્ચિત અફેર સુપરસ્ટાર સલમાન ખાનની સાથે રહ્યું. બંને ફિલ્મ હમ દિલ દે ચૂકે ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવ્યાં હતા. તેમની 2 વર્ષની રિલેશનશિપ બાદ બ્રેકઅપ થઇ ગયું હતું.
2/5
બોલિવૂડ એભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) એક્ટિંગની દુનિયામાં સારી નામના મેળવી છે. તે વર્ષોથી તેમની અભિનય કલાના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. જો કે તેની પર્સનલ લાઇફ પણ ચર્ચામાં રહી છે.
3/5
એશ્વર્યા રાય અને સલમાન ખાન (salman khan) બંનેની રિલેશનશિપ 2 વર્ષ સુધી રહી. બંને ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમથી નજીક આવ્યાં હતા. જો કે 2 વર્ષ બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. બ્રેકઅપ પાછળ સલમાન ખાનની નશાની આદત હોવાનું સામે આવ્યું છે.
4/5
એશ્વર્યાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘હું તેમના આલ્કોહોલિક બિહેવિયર સહન કરીને પણ તેમની સાથે હતી. જો કે આ બધાના બદલામાં મારે ઇમોશનલ અને ફિઝિકલ એબ્યુઝ સહન કરવું પડ્યું હતું’
5/5
એશ્વર્યાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘ આ સંબંધ દરમિયાન મને માત્ર વિશ્વાસઘાત અને અસન્માન જ મળ્યું હતું. તેથી મારા સ્વાભિમાન ખાતર આ સંબંઘ પર પૂર્ણવિરામ મૂકી દીધી હતું.