શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

2020માં સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી બની આ હૉટ એક્ટ્રેસ, કમાણીનો આંકડો જાણીને તમે પણ ચોંકી જશો.....

1/6
કાયલીએ 2019માં 23 વર્ષની ઉંમરે જ અબજપતિનો ખિતાબ જીત્યો હતો, આ પહેલા પણ કાયલી જ્યારે 21 વર્ષની હતી ત્યારે પણ તેને 360 મિલિયન ડૉલરની કમાણી કરી હતી, અને તે ટૉપ પર પહોંચી ગઇ હતી.  (ફાઇલ તસવીર)

2/6
ફૉર્બ્સના લિસ્ટમા બીજા નંબર પર કાન્યે વેસ્ટ છે, કાન્યે વેસ્ટ કાયલી જેનરના જીજા છે, અને લિસ્ટમાં બીજા નંબર પર છે. મેગેઝિન અનુસાર કાયલી જેનર અને કૈની વેસ્ટે વર્ષ 2020માં લગભગ 6.1 બિલિયન અમેરિકન ડૉલરની કમાણી કરી હતી. (ફાઇલ તસવીર)

3/6
ખાસ વાત છે કે કાયલી એક એક્ટ્રેસ હોવાની સાથે સાથે કૉસ્મેટિક કંપની કાયલી કૉસ્મેટિક્સની માલિક પણ છે. આ કંપનીની શરૂઆત વર્ષ 2016માં થઇ હતી, અને કંપનીની વેલ્યૂ 90 કરોડ ડૉલરથી પણ વધારે બતાવવામાં આવી રહી છે. (ફાઇલ તસવીર)

4/6
અમેરિકામાં રહેનારી 23 વર્ષીય ફિમેલ એક્ટર કાયલી જેનરે કમાણીના મામલે મોટા મોટા દિગ્ગજ મેલ એક્ટરોને પણ પછાડી દીધા છે. (ફાઇલ તસવીર)

5/6
જી, હા, એક્ટ્રેસ કાયલી જેનર આ વર્ષે એટલે 2020માં સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી બની ગઇ છે. ફૉર્બ્સ મેગેઝિન અનુસાર કાયલીએ આ વર્ષે 590 મિલિયન ડૉલર એટલે કે 40 અબજ રૂપિયાની કમાણી કરી છે.  (ફાઇલ તસવીર)

6/6
નવી દિલ્હીઃ દુનિયાની ફેમસ મેગેઝીન ફૉર્બ્સે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટીઝનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. આ વખતના લિસ્ટમાં ખાસ વાત એ છે કે આના પહેલા નંબર પર કોઇ મેલ એક્ટરનુ નહીં પરંતુ અમેરિકાની રિયાલિટી ટીવી સુપરસ્ટાર અને બિઝનેસ ટાયકૂનનુ નામ છે. આ હૉટ એક્ટ્રેસ છે કાયલી જેનર...... (ફાઇલ તસવીર)

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મMahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget