શોધખોળ કરો

ટેસ્ટમાં અંગ્રેજોને ઘૂંટણીયે પાડનારો અક્ષર પટેલ આ યુવતીને કરી રહ્યો છે ડેટ, જાણો કોણ છે?

1/7
મોટેરાની પીચ પર તરખાટ મચાવીને અંગ્રેજોને ઘૂંટણીયે પાડી દેનારો અક્ષર પટેલ એક યુવતીને ડેટ કરી રહ્યો છે. આ યુવતીનુ નામ છે મેહા, મેહા પણ ગુજરાતી છોકરી છે. છેલ્લા કેટલાય વર્ષોથી અક્ષર અને મેહા સાથે પણ દેખાઇ રહ્યાં છે.  (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

2/7
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અક્ષરે વનડે, ટી20 અને ટેસ્ટમાં ડેબ્યૂ કરી લીધુ છે. તાજેતરમાં જ મોટેરામાં ઇંગ્લેન્ડ સામેની ડે-નાઇટ ટેસ્ટમાં તરખાટ મચાવતા પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

3/7
અક્ષર અને મેહા બન્નેની જોડી પણ જામે છે, જ્યારે જ્યારે મોકો મળે ત્યારે અક્ષર મેહાન લઇને મેચ માટે લઇને પણ આવે છે. બન્ને દોસ્તો સાથે પાર્ટી અને મસ્તી કરતાં પણ દેખાઇ ચૂક્યા છે.  (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

4/7
અક્ષરની ક્રિકેટ કેરિયરની વાત કરીએ, તે ગુજરાતની ટીમ ઉપરાંત આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ તરફથી રમી ચૂક્યો છે. હાલ તે દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે રમી રહ્યો છે.  (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

5/7
27 વર્ષીય અક્ષર પટેલ ગુજરાતના આણંદ શહેરનો છે, અને ગુજરાતની ટીમ તરફથી રમી રહ્યો છે. મેદાન પર તેને સાથી ખેલાડીઓ લાડમાં બાપુ કહીને પણ બોલાવે છે.  (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

6/7
અક્ષર અને મેહા અગાઉ આઇપીએલમાં પણ સાથે દેખાયા હતા, મેહા પોતાના સોશ્યલ મીડિયા પર અક્ષર સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે, મેહાનુ અક્ષરના પરિવાર સાથે પણ સારુ બને છે.  (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

7/7
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર બની ચૂકેલો અક્ષર પટેલ આજકાલ ખુબ ચર્ચામાં છે. અક્ષર પોતાની રમતની સાથે સાથે હવે તેની લવ લાઇફના કારણે પણ ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. અક્ષર આમ તો અનમેરિડ છે પરંતુ તે સિંગલ નથી, તે એક યુવતીના પ્રેમમાં છે, અને અવારનવાર બન્નેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ પણ થતી રહે છે. જાણો કોણ છે તે....  (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત

થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?

કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી!  સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ

8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી!  સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે

મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો

અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા

સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા

Embed widget