શોધખોળ કરો

Weight Loss Diet: રોજ નિયમિત કેળાના સેવનથી થાય છે, શરીરના થાય છે આ ફાયદા

વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. વધતું વજન ન માત્ર તમારું શરીર બદસૂરત કરે છે, પરંતુ ઘણી બીમારીઓનો શિકાર બનવાનું જોખમ પણ રહે છે. શરીરનું વજન ઘટાડવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કેળાના ફાયદા

1/7
Weight Loss Diet: વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. વધતું વજન ન માત્ર તમારું શરીર બદસૂરત કરે છે, પરંતુ  ઘણી બીમારીઓનો શિકાર બનવાનું જોખમ પણ રહે છે. શરીરનું વજન ઘટાડવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આહારમાં એવી વસ્તુઓ પસંદ કરવી જરૂરી છે જેનાથી શરીરનું વજન ઓછું રહે. વજન ઘટાડવા માટે કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે

2/7
પોષક તત્વોથી ભરપૂર કેળું ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કેળાનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીરને ભરપૂર એનર્જી પણ મળે છે. વિટામિન સી અને ખનિજોથી સમૃદ્ધ, કેળા ફાઇબર અને પોટેશિયમનું પાવરહાઉસ છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે, સાથે જ સ્થૂળતા પણ ઓછી થાય છે.

3/7
મોટા કેળામાં લગભગ 100 કેલરી મળી આવે છે, જો તમે મધ્યમ કદના 2-3 કેળાઓનું સેવન કરો છો, તો તે તમારું પેટ ભરાઇ જાય છે અને ભૂખ પણ ઓછી કરે છે. કેળામાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ તમને લાંબા સમય સુધી એનર્જી આપે છે, જેથી તમને ખાવાની લાલસા ઓછી થશે અને તમારું વજન પણ ઓછું થશે. કેળાના સેવનથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. ચાલો જાણીએ કે વજન ઘટાડવા માટે ઘણા બધા ગુણોથી ભરપૂર કેળાનું સેવન કેવી રીતે કરવું.

4/7
વજન ઘટાડવા માટે કેળાનું સેવન આ રીતે  કરો- જો તમે વધતા વજનથી પરેશાન છો અને ડાયટ દ્વારા વજન ઓછું કરવા માંગો છો તો કેળાનું સેવન કરો. વજન ઘટાડવા માટે પાકેલું કેળું ખાઓ. કાચા કેળા તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે

5/7
કેળા સાથે ખાઓ આ વસ્તુઓ- જો તમે વજન ઘટાડવા માટે કેળાનું સેવન કરવા માંગો છો તો તેને કોર્ન ફ્લેક્સ સાથે ખાઓ. આ સિવાય તમે અન્ય ફળોની સાથે ફ્રૂટ ચાર્ટ બનાવીને પણ કેળાનું સેવન કરી શકો છો, વજન નિયંત્રણમાં રહેશે. કેળા ખાવાથી તમને પેટ ફૂલવાની સમસ્યા નથી થતી.

6/7
વજન ઘટાડવા માટે કેળા સાથે ઓટ્સ ખાઓ- કેળા અને ઓટ્સમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે, સાથે જ વજન પણ ઘટાડે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ કેળા અને ઓટ્સનું સેવન કરીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.

7/7

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી

Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો

Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ

Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા

ABP Premium

વિડિઓઝ

Rajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણીPatan Ragging Case:પાટણ રેગિંગ કેસને લઈને મોટા સમાચાર, આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી...’

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને

Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?

Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...

Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ

Embed widget