શોધખોળ કરો

લોંગ ડ્રાઈવની આદત તમને નપુંસક ન બનાવી દે, જાણો કેવી રીતે ફર્ટિલિટી પર થાય છે અસર

કેટલાક લોકો શોખમાં લોંગ ડ્રાઇવ પર જતા હોય છે. જ્યારે ઘણા લોકોને નોકરીના કારણે લાંબા પ્રવાસ પર જવું પડે છે. લોંગ ડ્રાઇવની આ આદત તમને નપુંસક પણ બનાવી શકે છે, જે એક અભ્યાસમાં બહાર આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
કેટલાક લોકો શોખમાં લોંગ ડ્રાઇવ પર જતા હોય છે. જ્યારે ઘણા લોકોને નોકરીના કારણે લાંબા પ્રવાસ પર જવું પડે છે. લોંગ ડ્રાઇવની આ આદત તમને નપુંસક પણ બનાવી શકે છે, જે એક અભ્યાસમાં બહાર આવ્યું છે. 2024માં જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિનમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. આમાં લોંગ ડ્રાઇવ અને રીપ્રોડક્ટિવ હેલ્થ વચ્ચેનો સંબંધ જોવા મળ્યો હતો. આ અભ્યાસમાં 2000થી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થતો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો દિવસમાં ત્રણ કલાકથી વધુ વાહન ચલાવે છે તેમને ફર્ટિલિટી સંબંધિત સમસ્યાઓનું જોખમ 20-25 ટકા વધી જાય છે. પુરુષોમાં આ સમસ્યા ઝડપથી જોવા મળે છે. હકીકતમાં લાંબા અંતર સુધી વાહન ચલાવતા પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન (નપુંસકતા) ની ફરિયાદો 15 ટકા વધુ જોવા મળી હતી. શુક્રાણુઓની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો, જેમાં શુક્રાણુઓની સંખ્યા અને ગતિશીલતા પર અસર પડી હતી.

2/6
લોંગ ડ્રાઈવ પણ મહિલાઓ પર ભારે નકારાત્મક અસર કરે છે. અભ્યાસ મુજબ, લાંબા અંતર સુધી વાહન ચલાવતી સ્ત્રીઓમાં સ્ટ્રેસ હોર્મોન (કોર્ટિસોલ) નું સ્તર વધે છે, જે ઓવ્યુલેશનની પ્રક્રિયાને અસર કરે છે. વધુમાં અનિયમિત માસિક સ્રાવ અને પ્રજનન ક્ષમતામાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે વાહન ચલાવતી વખતે શરીર એક જ સ્થિતિમાં રહે છે.  ડ્રાઇવિંગ દરમિયાન વાઇબ્રેશન અને પ્રદૂષણ સમસ્યામાં વધારો કરે છે.

3/6
2019માં ગાર્ડિયનમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, વાહનોમાંથી નીકળતા ઝેરી ધૂમાડા (કારના ધુમાડા) ના સતત સંપર્કમાં રહેવાથી પુરુષોમાં નપુંસકતાનું જોખમ વધે છે. લાંબી ડ્રાઇવિંગથી ટેસ્ટિકલ્સનું તાપમાન વધે છે, કારણ કે ડ્રાઇવર સતત સીટ પર બેઠો રહે છે અને વેન્ટિલેશનનો અભાવ હોય છે. સામાન્ય તાપમાન કરતા વધારે તાપમાન સ્પર્મ પ્રોડક્શનને અસર કરે છે, જેનાથી શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થાય છે.

4/6
આ ઉપરાંત, ડ્રાઇવિંગ દરમિયાન કારની સીટને કારણે થતા વાઇબ્રેશન પણ ટેસ્ટિક્યુલર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે પુરુષો દિવસમાં ચાર કલાકથી વધુ વાહન ચલાવે છે તેમનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન)નું સ્તર 10-12 ટકા ઓછું થઈ શકે છે. ટેસ્ટોસ્ટેરોનનો અભાવ માત્ર સેક્સ ડ્રાઇવને જ અસર કરતું નથી, પરંતુ સ્પર્મ પ્રોડક્શન અને ઇરેક્ટાઇલ ફંક્શન પર પણ અસર કરે છે.

5/6
લાંબી ડ્રાઇવિંગને કારણે મહિલાઓમાં મુખ્યત્વે તણાવની સમસ્યા જોવા મળી હતી. હોર્મોનલ અસંતુલનની સમસ્યા પણ મળી આવી હતી. અભ્યાસ મુજબ, લાંબા સમય સુધી વાહન ચલાવતી સ્ત્રીઓમાં કોર્ટિસોલનું સ્તર 18 ટકા વધ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટિસોલ એક તણાવ હોર્મોન છે જે ઓવ્યુલેશનને અસર કરે છે. જ્યારે ઓવ્યુલેશનની પ્રક્રિયા ખોરવાઈ જાય છે ત્યારે ગર્ભાવસ્થાની શક્યતા ઘટી જાય છે.

6/6
વાહન ચલાવતી વખતે એક જ સ્થિતિમાં બેસવાથી સ્ત્રીઓના પેલ્વિક એરિયામાં રક્ત પરિભ્રમણ પર અસર પડે છે. આ ઓવેરિયન ફંક્શન પર અસર કરે છે અને અનિયમિત માસિક સ્રાવનું કારણ બની શકે છે. અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે જે મહિલાઓ દિવસમાં 3 કલાકથી વધુ સમય માટે વાહન ચલાવે છે તેમને પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS) ના લક્ષણો થવાની શક્યતા 22 ટકા વધુ હોય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો

સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની

હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ

5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે

આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ

Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો

Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર

Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

Embed widget