શોધખોળ કરો

ચા પીવાના શોખિન છો, તો સાવધાન, થઇ શકે છે શરીરને આટલા નુકસાન

મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચાથી કરે છે. તો ઠંડીની સિઝનમાં દિવસમાંથી ત્રણથી વધુ વખત પણ ચાય પીવાનું પસંદ કરે છે. થાક ઉતારવા માટે પણ લોકો દિવસમાં ત્રણથી ચાર વખત ચાયનું સેવન કરે છે. પરંતુ શું આપ જાણો છો કે, વધુ પડતું ચાયના સેવનથી કેટલાક સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. શું છે સાઇડ ઇફેક્ટ જાણીએ...

1/4

2/4
ગર્ભવસ્થામાં વિપરિત અસર: ગર્ભાવસ્થામાં ચાનું સેવન પણ હાનિકારક સાબિત થઇ શકે છે. એક કપથી વધુ ચાય પીવાથી ગર્ભપાત  અથવા બાળકનું વજન ઓછું રહેવાની સમસ્યા રહે છે.  ચિડિયાપણું: ચાનું વ્યસન થઇ ગયા બાદ જો સમયસર ચા ન મળે તો વ્યક્તિ ચીડિયો થઇ જાય છે અને થકાવટ મહેસૂસ કરે છે.

3/4
અનિંદ્રાની પરેશાની: કેટલાક લોકોને જમ્યા બાદ રાત્રે ચા પીવાની આદત હોય છે. તેનાથી અનિદ્રાની સમસ્યા સર્જાઇ શકે છે. દિવસમાં 2 કપથી વધુ ચા માનસિક સંતુલન પર વિપરિત અસર પાડે છે.  કિડની પર અસર: ડાયાબિટિશના દર્દીઓ વધુ માત્રામાં ગરમ ચા પીવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. ખાસ કરીને કિડની પર વિપરિત પ્રભાવ પડે છે.

4/4
ગેસની સમસ્યા:ખાલી પેટ ચાય પીવાથી ગેસ એસિડિટિની સમસ્યા સર્જાઇ છે. ઇનડાયજેશનની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.  ચક્કર આવવા: ચામાં કેફિનની માત્રા વધુ હોવાથી ચક્કર આવવાની સમસ્યા સર્જાઇ શકે છે. દિવસમાં 400થી 500 ગ્રામ કેફિનના સેવનથી આ સમસ્યા થઇ શકે છે. જો કે તનાવગ્રસ્ત વ્યક્તિ થોડી ચાનું સેવન કરે તો પણ ચક્કરની સમસ્યા થઇ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો

સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની

હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ

5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

Embed widget