શોધખોળ કરો
Health : આપ પણ ગરમીમાં માત્ર ફ્રિજનું પાણી જ પીવાનું પસંદ કરો છો તો સાવધાન, થઇ શકે છે આ સમસ્યા
ઉનાળાની ઋતુમાં લોકો ખૂબ ઠંડુ પાણી પીવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

ઉનાળાની ઋતુમાં લોકો ખૂબ ઠંડુ પાણી પીવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
2/6

રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે-જો તમે ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવો છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે, તમે સરળતાથી કોઈપણ રોગનો શિકાર બની શકો છો.
Published at : 30 Apr 2023 12:46 PM (IST)
આગળ જુઓ