શોધખોળ કરો

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં અને પછી કેટલાક લોકો અક્સર ભૂલો કરે છે જેનું પરિણામ પાછળથી ભોગવવું પડે છે.

Workout Mistakes: સારા સ્વાસ્થ્ય માટે વર્કઆઉટ અને કસરત કરવી ખરેખર સારી વાત છે. રોજ સવારે વર્કઆઉટ કરવાથી શરીર તંદુરસ્ત રહેશે અને ઘણા રોગો દૂર રહેશે.

1/5
પરંતુ વર્કઆઉટ પહેલાં અને પછી કેટલાક લોકો અક્સર ભૂલો કરે છે જેનું પરિણામ પાછળથી ભોગવવું પડે છે. ચાલો આજે આપણે તમને જણાવીએ કે વર્કઆઉટ પહેલાં કયા પ્રકારના કામ કરવાનું ટાળવું જોઈએ.

2/5
વર્કઆઉટ પહેલાં કદી ભારે ભોજન ન કરવું જોઈએ. વર્કઆઉટ તરત પહેલાં ભારે ભોજન કરવાથી તમને ગેસની સમસ્યા થઈ શકે છે અને ઊંઘ પણ આવી શકે છે. આનાથી તમે ઈજાનો ભોગ પણ બની શકો છો.

3/5
વર્કઆઉટ પહેલાં વધુ કેફિન લેવું જોઈએ નહીં. કેટલાક લોકો ચા કૉફી પીધા પછી વર્કઆઉટ કરવા જાય છે જે ખોટું છે. જો તમે વધુ કેફિન પીધા પછી વર્કઆઉટ કરશો તો તમારા હૃદયના ધબકારા વધી જશે અને નિર્જલીકરણ પણ થઈ શકે છે.

4/5
વૉર્મઅપ કર્યા વગર જો તમે વર્કઆઉટ કરશો તો પણ તમારા સ્નાયુઓમાં ઈજા થઈ શકે છે. તેથી વર્કઆઉટ પહેલાં થોડી વાર વૉર્મઅપ જરૂર કરવું જોઈએ. આનાથી તમારી કામગીરીમાં સુધારો થશે અને શરીરને શક્તિ મળશે.

5/5
પાણી પીધા વગર પણ વર્કઆઉટ કરવું જોઈએ નહીં. પાણી પીધા તરત જ વર્કઆઉટ ન કરો પરંતુ પાણી પીધાના અડધા કલાક પછી વર્કઆઉટ કરવું જોઈએ. આનાથી તમારું શરીર પાણીની અછતનો શિકાર પણ નહીં થાય.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

ચેહરા પર દહીં લગાવવાથી શું થાય? સ્કિન એક્સપર્ટે જણાવ્યા આ ઘરેલુ નુસખાના ફાયદા

Heart Health Tips: હૃદયને સ્વસ્થ રાખવા શું કરવું? કાર્ડિયોલોજિસ્ટે જણાવી 4 આદતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode:  ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ

ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી

IND vs WI 1લી ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ

Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું

અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

Embed widget