શોધખોળ કરો
ફિલ્મોમાં કામ અપાવવાના બહાને સાજિદ ખાને આ 6 હૉટ અભિનેત્રીઓનું કર્યુ છે જાતીય શોષણ, જાણો ગંદા અડપલાની કહાની

1/8

એક્ટ્રેસ સલોની ચોપડાએ પણ સાજિદ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સલોનીએ કહ્યું કે, સાજિદે તેની સાથે ગંદી હરકતો કરવાની કોશિશ કરી હતી.
2/8

રેચલ વ્હાઇટે પણ સાજિદ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ફિલ્મમાં રૉલ પ્લે કરવા માટે તેને કપડાં ઉતારવા મજબૂર કરી હતી.
3/8

મૉડલ પોલાને પણ સાજિદની ગંદી હરકતોનો સામનો કરવો પડ્યો હતો. તેને જણાવ્યુ કે, જ્યારે તે 17 વર્ષની હતી તો સાજિદે મારી સાથે ગંદી હરકતો કરી હતી.
4/8

આ પહેલા અહાના કુમરા પણ સાજિદ પર ગંભીર આરોપ લગાવી ચૂકી છે. અહાનાએ કહ્યું કે સાજિદે તેને બહુ ગંદા સવાલો પુછ્યા હતા.
5/8

શર્લિન ચોપડાએ પણ સાજિદ ખાનની ગંદી હરકતોને ખુલાસો કર્યો છે. શર્લિને સોશ્યલ મીડિયા પર બતાવ્યુ કે સાજિદ ખાને તેને પ્રાઇવેટ પાર્ટને ફોલો કરવા માટે કહ્યું હતુ.
6/8

કરિશ્મા ઉપાધ્યાય નામની એક પત્રકારે પણ સાજિદ પર ગંભીર આરોપ લાગવ્યો. તેને કહ્યું કે જ્યારે તે તેનો ઇન્ટરવ્યૂ લેવા ગઇ તો સાજિદ પોતાનુ પેનિક કાઢવા લાગ્યો હતો.
7/8

દિવંગત અભિનેત્રી જિયા ખાન પણ ફિલ્મ મેકર સાજિદ ખાનની ગંદી હરકતોનો શિકાર બની ચૂકી છે. તેની બહેન કરિશ્માએ ખુલાસો કરતા કહ્યુ કે સાજિદે જિયાને ટૉપ અને બ્રા ઉતારવા માટે કહ્યુ હતુ.
8/8

મુંબઇઃ જાણીતા ફિલ્મ મેકર સાજિદ ખાન આજકાલ ચર્ચામાં છે. સાજિદ ખાન પર આ વખતે સેક્સૂઅલ હેરેસમેન્ટ કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેને લગાવ્યો છે. બીસીસીએ બૉલીવુડ એક્ટ્રેસ જિયા ખાન પર બેઝ્ડ એક ટીવી પ્રૉગ્રામ રિલીઝ કર્યો હતો, જેને માત્ર યુનાઇટેડ કિંગડમમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વેબ સીરીઝના એક એપિસૉડમાં જિયાની બહેન કરિશ્માએ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો છે. આ પહેલા પણ કેટલીક અભિનેત્રીઓ સાજિદ ખાન પર ગંદી હરકતો અને અપડલા કરવાનો આરોપ લગાવી ચૂકી છે. જાણો કોણ કોણ છે તે હીરોઇનો.....
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
