શોધખોળ કરો
Abu Dhabi First Hindu Temple:અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર, સનાતન ધર્મની ઝલક અને વિજ્ઞાનના ચમત્કારનો સમન્વય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની રાજધાની અબુ ધાબીમાં જે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું.તે વૈજ્ઞાનિક તકનીકો અને પ્રાચીન સ્થાપત્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે
અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર
1/6

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની રાજધાની અબુ ધાબીમાં જે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું.તે વૈજ્ઞાનિક તકનીકો અને પ્રાચીન સ્થાપત્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.
2/6

BAPSના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું હતું કે, “આમાં સ્થાપત્ય પદ્ધતિઓ સાથે વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તાપમાન, દબાણ અને ગતિ (સિસ્મિક એક્ટિવિટી) માપવા માટે મંદિરના દરેક સ્તરે 300 થી વધુ હાઇ-ટેક સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા છે. સેન્સર અનુસંધાન માટે લાઇવ ડેટા પ્રદાન કરશે. "જો આ વિસ્તારમાં ભૂકંપ આવે તો મંદિર તેને શોધી કાઢશે.
Published at : 14 Feb 2024 07:12 PM (IST)
આગળ જુઓ





















