શોધખોળ કરો
અમદાવાદમાં રવિવારે રાત્રે મેઘરાજાએ કરી તોફાની બેટિંગ, ભારે વરસાદે સર્જી આવી સ્થિતિ જુઓ દ્વશ્યો
વૃક્ષો થયા ધરાશાયી
1/4

અમદાવાદમાં રવિવારે રાત્રે બારે મેઘ ખાંગા થતાં ઘરની અંદર પાણી ઘૂસી જતાં ઘરની ઘરવખરીને ભારે નુકસાન પહોચ્યું
2/4

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ખેડા મોરબી આણંદ અને વડોદરા પંમહાલ ઓરેંજ એલર્ટ અપાયું છે.
Published at : 11 Jul 2022 01:33 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















