શોધખોળ કરો
લગ્ન માટે EPFમાંથી એડવાન્સ પૈસા ઉપાડી શકાય છે, જાણો કેટલી રકમ મળશે
કર્મચારી ભવિષ્ય નિધિ તેના ખાતા ધારકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આમાંથી એક EPF એડવાન્સ પણ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

EPF એડવાન્સ ઘણા કારણોસર ઉપાડી શકાય છે. આમાં ઘર બનાવવાથી લઈને અન્ય ખર્ચ અને લગ્ન માટે પૈસા ઉપાડી શકાય છે.
2/6

EPF સભ્યો પોતાના, પુત્ર-પુત્રી, ભાઈ અને બહેનના લગ્ન માટે એડવાન્સ પૈસા ઉપાડી શકે છે. આ જાણકારી EPFOએ એક ટ્વિટ દ્વારા આપી છે.
Published at : 21 Mar 2023 06:24 AM (IST)
આગળ જુઓ




















