શોધખોળ કરો

પોસ્ટ TD સ્કીમમાં મળશે શાનદાર વ્યાજ, 100000 જમા કરવા પર એક વર્ષ બાદ કેટલા પૈસા મળે, જાણો

પ્રતિકાત્મક તસવીર

1/6
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ પર કોઈ જોખમ નથી કારણ કે તેની સરકાર દ્વારા ખાતરી આપવામાં આવે છે. વ્યાજ પણ બેંકો કરતા વધારે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક ઉત્તમ બચત યોજના ટાઈમ ડિપોઝિટ (TD) વિશે જણાવી રહ્યા છીએ.

2/6
રોકાણકારો 1 થી 5 વર્ષ સુધી તેમના નાણાંનું રોકાણ કરી શકે છે. આ બચત યોજનામાં 1 વર્ષ માટે 6.9%, 2 વર્ષ માટે 7.0%, 3 વર્ષ માટે 7.1% અને 5 વર્ષ માટે 7.5%ના દરે વ્યાજ મળે છે. તમને જણાવી એ કે જો તમે આ સ્કીમમાં રૂપિયા 1 લાખનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને કેટલા પૈસા મળશે.

3/6
1 વર્ષની ડિપોઝિટ માટે: તમને રૂ. 7,080 વ્યાજ મળશે; કુલ પાકતી મુદતની રકમ રૂ. 1,07,080 હશે. 2 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 14,888 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 1,14,888 હશે.

4/6
3 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 23,508 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 1,23,508 હશે. 5 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 44,995 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 1,44,995 હશે.

5/6
1 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 14,161 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 2,14,161 હશે. 2 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 29,776નું વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 2,29,776 હશે.

6/6
3 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 47,015 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 2,47,015 હશે. 5 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 89,989 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 2,89,989 હશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget