શોધખોળ કરો
આ રીતે બનાવી શકો છો આયુષ્માન કાર્ડ, જાણો સરળ પ્રોસેસ
આ રીતે બનાવી શકો છો આયુષ્માન કાર્ડ, જાણો સરળ પ્રોસેસ
![આ રીતે બનાવી શકો છો આયુષ્માન કાર્ડ, જાણો સરળ પ્રોસેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/d59a35ebda0074ddcf778e9549a068f0170145013560878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/6
![Ayushman Bharat Card: આજકાલના સમયમાં બીમારીની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. તમે આ પગલાંને અનુસરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/ebb258e4477b136684c3ae0ca742b01555ab8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ayushman Bharat Card: આજકાલના સમયમાં બીમારીની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. તમે આ પગલાંને અનુસરી શકો છો.
2/6
![આ યોજના માટે અરજી કરવા માટે, તેની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર લોગિન કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/d894854dbb93aab3dd284e3f1133ab61fb52e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યોજના માટે અરજી કરવા માટે, તેની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર લોગિન કરો.
3/6
![તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને અહીં દાખલ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/ab34e200c27c97899d377004198c3baca80f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને અહીં દાખલ કરો.
4/6
![તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પછી તમે રાજ્ય પસંદ કરો. નામ, મોબાઈલ નંબર, રેશનકાર્ડ અને અન્ય વિગતો ભરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/db8f6f08c62cfef23d90485d9f94171addab9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પછી તમે રાજ્ય પસંદ કરો. નામ, મોબાઈલ નંબર, રેશનકાર્ડ અને અન્ય વિગતો ભરો.
5/6
![તમે જમણી બાજુએ ફેમિલી મેમ્બરમાં ટેબ કરો અને તમામ લાભાર્થીઓના નામ ઉમેરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/1bb9bc0cc60ada8ac20195e4e9be3622bde88.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે જમણી બાજુએ ફેમિલી મેમ્બરમાં ટેબ કરો અને તમામ લાભાર્થીઓના નામ ઉમેરો.
6/6
![સબમિટ કરો. સરકાર તમને આયુષ્માન કાર્ડ આપશે. આ પછી તમે તેને ડાઉનલોડ કરીને પછી ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/ac8ae55fb96763ad67d021dc3feab2e875b7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સબમિટ કરો. સરકાર તમને આયુષ્માન કાર્ડ આપશે. આ પછી તમે તેને ડાઉનલોડ કરીને પછી ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો.
Published at : 01 Dec 2023 10:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)