શોધખોળ કરો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
રોજ 45 રુપિયાની બચતથી બનશે 25 લાખનું ફંડ, શાનદાર છે LIC ની આ પોલિસી, જાણો
પ્રતિકાત્મક તસવીર
1/6

દરેક વ્યક્તિને ચિંતા હોય છે કે વૃદ્ધાવસ્થામાં કઈ રીતે સમય પસાર કરશે. તેથી નિવૃત્તિ માટે આયોજન કરવું અને ભંડોળ બનાવવું મહત્વપૂર્ણ છે. જેથી તમારે તમારા પાછલા વર્ષોમાં તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટે મદદ માંગવી ન પડે. તમે તમારી નિવૃત્તિનો આનંદ પણ માણી શકો છો. જો કે, તમારી બચતનું રોકાણ કરતા પહેલા આપણા મનમાં પૈસા ગુમાવવા અથવા જોખમની ચિંતા હોય છે. આપણે એક એવી યોજના ઇચ્છીએ છીએ જે 100% જોખમમુક્ત હોય. અહીં કામ આવે છે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન.
2/6

LIC બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે પોલિસીઓ ઓફર કરે છે. "જીવન આનંદ પોલિસી" ની ખૂબ માંગ છે. "જીવન આનંદ" LIC નો ટર્મ પ્લાન છે. ઓછા પ્રીમિયમ સાથે હાઈ રિટર્ન માટે જીવન આનંદ પોલિસી સારો વિકલ્પ છે. આ પોલિસી સાથે, તમે દરરોજ ફક્ત 45 રૂપિયા બચાવીને 25 લાખ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકો છો.
Published at : 07 Oct 2025 08:20 PM (IST)
આગળ જુઓ
Advertisement





















