શોધખોળ કરો
માત્ર ₹10,000ની RD અને FD થી બની શકો છો કરોડપતિ, પોસ્ટ ઓફિસની આ છે શાનદાર સરકારી યોજના
શેરબજારના જોખમ વિના પોસ્ટ ઓફિસની FD અને RD માં સ્માર્ટ રોકાણ કરીને તમારા ભવિષ્યને સુરક્ષિત કરો, સમજો સંપૂર્ણ ગણિત.
આજે પણ ઘણા લોકો શેરબજારના જોખમથી બચવા માંગે છે અને પોતાના પૈસા એકદમ સુરક્ષિત જગ્યાએ રોકવાનું પસંદ કરે છે. જ્યારે સુરક્ષિત રોકાણની વાત આવે, ત્યારે સૌથી પહેલું નામ પોસ્ટ ઓફિસનું જ મગજમાં આવે છે. પોસ્ટ ઓફિસની ફિક્સ ડિપોઝીટ (FD) અને રિકરિંગ ડિપોઝીટ (RD) એવી જ શાનદાર સ્કીમ્સ છે, જેમાં રોકાણ સંપૂર્ણપણે સેફ રહે છે.
Published at : 10 May 2026 04:43 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























