શોધખોળ કરો
Post Office Scheme: પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં પણ ઓનલાઈન જમા કરાવી શકાય છે પૈસા, જાણો પ્રોસેસ
Post office scheme: સિનિયર સિટિઝન કે સલામત રોકાણ ઈચ્છતા લોકો માટે પોસ્ટ ઓફિસ પ્રથમ પસંદગી હોય છે. આજના ડિજિટલ યુગમાં હવે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં પણ ઓનલાઈન પૈસા જમા કરાવી શકાય છે.
ફાઈલ તસવીર
1/8

આ માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલવું પડશે. જો તમે PPF અથવા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ જેવી પોસ્ટ ઓફિસ નાની બચત યોજનામાં ખાતું ખોલાવ્યું છે, તો તેમાં ઑનલાઇન પૈસા જમા કરવા માટે, તમારે આઈપીપીબીમાં બચત ખાતું ખોલવું પડશે. આના દ્વારા તમે તમારી નાની બચત યોજનાઓમાં ઓનલાઈન પૈસા જમા કરાવી શકો છો.
2/8

આ રીતે તમે ઓનલાઈન પૈસા જમા કરાવી શકો છોઃ સૌથી પહેલા તમારે તમારા બેંક ખાતામાંથી કેટલાક પૈસા IPPB એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે. આ પછી, તમારે IPPBની ઓનલાઈન બેંકિંગ હેઠળ DOP પ્રોડક્ટ પર ક્લિક કરવું પડશે અને તે પછી તમારે સંબંધિત ડિપોઝિટ સ્કીમ પસંદ કરવી પડશે.
Published at : 24 Sep 2023 08:14 AM (IST)
આગળ જુઓ





















