શોધખોળ કરો
દર મહિને ફક્ત 1411 રૂપિયાના રોકાણ પર મળશે 35 લાખ રૂપિયા રિટર્ન, જાણો પોસ્ટ ઓફિસની આ યોજના વિશે
1/7

આજે પણ દેશનો એક મોટો વર્ગ એવો છે જે પોતાના પૈસા પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે બજારના જોખમથી મુક્ત છે અને રોકાણકારને મહત્તમ વળતર આપે છે. વધતી જતી મોંઘવારીમાં પોસ્ટ ઓફિસની સ્કીમ લોકોને સારું વળતર આપવામાં મદદ કરે છે.
2/7

જો તમે પણ લાંબા સમય સુધી તમારા પૈસાનું રોકાણ કરીને વધુમાં વધુ વળતર મેળવવા માંગો છો, તો તમે પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકો છો. આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં તમે દર મહિને નાના રોકાણ પર ભવિષ્યમાં મોટી રકમ મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ યોજનાની ખાસ બાબતો વિશે.
Published at : 01 Apr 2022 12:40 PM (IST)
આગળ જુઓ





















