શોધખોળ કરો
આધાર નંબર વગર તત્કાલ ટિકિટ બુક નહીં થાય, જાણો લોગઈન કરવાની સંપૂર્ણ પ્રોસેસ
રેલવેનો નવો નિયમ ૧ જુલાઈથી લાગુ, IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો.
અમદાવાદ: ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો ભારતીયો માટે રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિયમ બદલવામાં આવ્યો છે. હવે તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે, આગામી ૧ જુલાઈથી જો તમારું આધાર કાર્ડ તમારા IRCTC એકાઉન્ટ સાથે ચકાસાયેલું નહીં હોય, તો તમે તત્કાલ બુકિંગ સુવિધાનો લાભ લઈ શકશો નહીં.
1/5

રેલવે દ્વારા આ નિયમનો અમલ તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને અયોગ્ય બુકિંગ અટકાવવા માટે કરવામાં આવ્યો છે. ઘણા લોકો કન્ફર્મ સીટ ન મળતા તત્કાલ બુકિંગનો વિકલ્પ અપનાવે છે, અને આ નવા નિયમથી આ પ્રક્રિયા વધુ સુરક્ષિત બનશે.
2/5

IRCTC એકાઉન્ટ સાથે આધાર કેવી રીતે લિંક કરવું? જો તમે હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક નથી કર્યો, તો નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે તે કરી શકો છો:
Published at : 12 Jun 2025 09:40 PM (IST)
આગળ જુઓ





















