શોધખોળ કરો
IRCTC Tour: કાશ્મીરમાં પરિવાર સાથે વેકેશન મનાવવા માંગો છો, આ પેકેજનો ઉઠાવો લાભ
પ્રતિકાત્મક તસવીર
1/6

IRCTC Kashmir Tour Package: કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાતે આવે છે. જો તમે પણ જુલાઈ મહિનામાં કાશ્મીરમાં ફરવા માંગો છો, તો તમે ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના ખાસ ટૂર પેકેજનો આનંદ લઈ શકો છો. તો ચાલો તમને આ પેકેજની વિગતો વિશે જણાવીએ.(PC: Freepik)
2/6

IRCTCએ આ સ્પેશિયલ ટૂર પેકેજને HEAVEN ON ARTH નામ આપ્યું છે. આ પ્રવાસ ઓડિશાના ભુવનેશ્વરથી શરૂ થશે. આ પછી તમને જમ્મુ-કાશ્મીરની ઘણી સુંદર જગ્યાઓ જોવાનો મોકો મળશે. આ પેકેજમાં તમે ભુવનેશ્વરથી દિલ્હી અને પછી દિલ્હીથી શ્રીનગર ફ્લાઇટ દ્વારા જશો. આ પછી તમે ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ જવા મળશે. (PC: Freepik)
Published at : 02 Jul 2022 01:51 PM (IST)
Tags :
IRCTC Tourઆગળ જુઓ





















