શોધખોળ કરો
Baba Vanga: બાબા વેન્ગાની આ ભવિષ્યવાણીથી ભારત ચિંતિત, જાણો કેટલી ખતરનાક છે ?
આજે પણ દુનિયા બાબા વેન્ગાની ભવિષ્યવાણીઓને માને છે. વિશ્વભરના લોકો દર વર્ષે તેની અલગ-અલગ આગાહીઓ વિશે જાણવા માંગે છે
એબીપી લાઇવ
1/6

Baba Vanga: આજે પણ દુનિયા બાબા વેન્ગાની ભવિષ્યવાણીઓને માને છે. વિશ્વભરના લોકો દર વર્ષે તેની અલગ-અલગ આગાહીઓ વિશે જાણવા માંગે છે. આજે અમે તમને જણાવીશું કે અત્યાર સુધી તેમની કેટલી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. બાબા વેન્ગાની આંખો ભલે દુનિયાને જોઈ શકતી ના હતી, પરંતુ તેણે દેશ અને દુનિયાનું ભવિષ્ય જોઈ લીધું હતું. જાણો તેમણે ભારત વિશે શું આગાહી કરી હતી. જેના કારણે ભારતના લોકો ભયભીત છે.
2/6

આજે પણ દુનિયા બાબા વેન્ગાની ભવિષ્યવાણીઓને માને છે. વિશ્વભરના લોકો દર વર્ષે તેની અલગ-અલગ આગાહીઓ વિશે જાણવા માંગે છે. આજે અમે તમને જણાવીશું કે અત્યાર સુધી તેમની કેટલી ભવિષ્યવાણીઓ સાચી પડી છે.
Published at : 14 Jul 2024 02:35 PM (IST)
આગળ જુઓ





















