શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
યુવકને બે યુવતીઓ સાથે થયો પ્રેમ, બન્ને યુવતીએ પછી જે કર્યું તે જાણીને ચોંકી જશો...
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07143125/marriage2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![લગભગ એક વર્ષ સુધી સાથે રહ્યા બાદ ત્રણેય જણાએ લગ્ન કરવાનો ફેંસલો કર્યો. દૂલ્હા અને બંને દુલ્હનોએ કહ્યું, એક વર્ષથી એક સાથે હસી ખુશીથી રહી રહ્યા છીએ અને કોઈ પરેશાની નથી. જે બાદ ત્રણેય જણાએ લગ્ન કરવાની વાત પરિવાર સમક્ષ રાખી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07195535/marriage7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગભગ એક વર્ષ સુધી સાથે રહ્યા બાદ ત્રણેય જણાએ લગ્ન કરવાનો ફેંસલો કર્યો. દૂલ્હા અને બંને દુલ્હનોએ કહ્યું, એક વર્ષથી એક સાથે હસી ખુશીથી રહી રહ્યા છીએ અને કોઈ પરેશાની નથી. જે બાદ ત્રણેય જણાએ લગ્ન કરવાની વાત પરિવાર સમક્ષ રાખી.
2/5
![રાયપુરઃ છત્તીસગઢમાં એક લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. એક યુવકે બે યુવતીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા હતા. ચંદુ મૌર્ય નામના યુવકને બે છોકરીઓ સાથે પ્રેમ થયો હતો, જે બાદ બંને છોકરીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07195527/marriage6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાયપુરઃ છત્તીસગઢમાં એક લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. એક યુવકે બે યુવતીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા હતા. ચંદુ મૌર્ય નામના યુવકને બે છોકરીઓ સાથે પ્રેમ થયો હતો, જે બાદ બંને છોકરીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો.
3/5
![મળતી વિગત પ્રમાણે ચંદુને એક વર્ષ પહેલા સુંદરી નામની છોકરી સાથે પ્રેમ થયો હતો. જે બાદ તેને ઘરે લઈ આવ્યો હતો. જેના એક મહિના બાદ તેને હસીના નામની યુવતી સાથે પ્રેમ થયો અને તેને પણ ઘરે લઈ આવ્યો. ત્રણેય જણા એક સાથે રહેવા લાગ્યા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07195517/marriage5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મળતી વિગત પ્રમાણે ચંદુને એક વર્ષ પહેલા સુંદરી નામની છોકરી સાથે પ્રેમ થયો હતો. જે બાદ તેને ઘરે લઈ આવ્યો હતો. જેના એક મહિના બાદ તેને હસીના નામની યુવતી સાથે પ્રેમ થયો અને તેને પણ ઘરે લઈ આવ્યો. ત્રણેય જણા એક સાથે રહેવા લાગ્યા.
4/5
![આશ્ચર્યની વાત એ હતી કે બંને છોકરીના પરિવારજનોએ પણ આ લગ્નના ફેંસલાનો રાજી ખુશીથી સ્વીકાર કર્યો હતો. છોકરીના પરિવારજનોથી લીલી ઝંડી મળ્યા બાદ ચંદુના પરિવારજનોએ પણ લગ્નને મંજૂરી આપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07195507/marriage4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આશ્ચર્યની વાત એ હતી કે બંને છોકરીના પરિવારજનોએ પણ આ લગ્નના ફેંસલાનો રાજી ખુશીથી સ્વીકાર કર્યો હતો. છોકરીના પરિવારજનોથી લીલી ઝંડી મળ્યા બાદ ચંદુના પરિવારજનોએ પણ લગ્નને મંજૂરી આપી હતી.
5/5
![3 જાન્યુઆરી 2021ના રોજ યોજાયેલા લગ્નમાં આશરે 600 લોકો સામેલ થયા હતા. લોકોના કહેવા મુજબ લગ્નમાં સામેલ થયેલા વરપક્ષ, કન્યાપક્ષ ઉપરાંત અનોખા લગ્ન જોવા મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07195422/marriage3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3 જાન્યુઆરી 2021ના રોજ યોજાયેલા લગ્નમાં આશરે 600 લોકો સામેલ થયા હતા. લોકોના કહેવા મુજબ લગ્નમાં સામેલ થયેલા વરપક્ષ, કન્યાપક્ષ ઉપરાંત અનોખા લગ્ન જોવા મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)