શોધખોળ કરો
મફતમાં આ રીતે ડાઉનલોડ કરો ડિજિટલ આધાર કાર્ડ, સરળ છે પ્રક્રિયા
Digital Aadhaar Card: તમે સરળતાથી ડિજિટલ આધાર કાર્ડ મફતમાં ડાઉનલોડ કરી શકો છો. તમે તેને ગમે ત્યાંથી ઍક્સેસ કરી શકો છો. જાણો જાણીએ આ માટેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Digital Aadhaar Card: તમે સરળતાથી ડિજિટલ આધાર કાર્ડ મફતમાં ડાઉનલોડ કરી શકો છો. તમે તેને ગમે ત્યાંથી ઍક્સેસ કરી શકો છો. જાણો જાણીએ આ માટેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે. ભારતમાં આધાર કાર્ડ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું દસ્તાવેજ છે. દેશની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે. તે ઘણા કાર્યોમાં જરૂરી છે. તેથી, દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.
2/7

શાળા-કોલેજમાં પ્રવેશ મેળવવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ મેળવવા સુધી દરેક બાબતમાં આધાર કાર્ડની જરૂર પડે છે. આ વિના ઘણા કામો અટવાઈ શકે છે. UIDAI આધાર કાર્ડ જાહેર કરે છે.
Published at : 25 Feb 2025 11:06 AM (IST)
આગળ જુઓ





















