શોધખોળ કરો
મોદી 10 ઓગસ્ટે લોંચ કરશે 'ઉજ્જવલા 2' યોજના, જાણો શું હશે યોજનાની વિશેષતા અને કોને મળશે લાભ ?
PM_Modi_
1/7

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગરીબો માટે એલપીજી ગેસ માટે નવી યોજના લૉન્ચ કરવા જઇ રહ્યાં છે. રિપોર્ટ છે કે, આગામી 10 ઓગસ્ટે પીએમ મોદી ગરીબો માટે ફ્રીમાં એલપીજી કનેક્શન માટે ઉજ્જવલા યોજનાની બીજે એડિશન લૉન્ચ કરશે. સરકાર ઉજ્જવલા યોજના લૉન્ચ કરીને ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં પોતાનો હાથો મજબૂત કરવા અને મતદારોને લોભાવવાની કોશિશ કરશે.
2/7

પીએમ મોદીએ અગાઉ ઉજ્જવલાની નેક્સ્ટ એડિશન સ્કીમ વર્ષ 2016માં ઉત્તરપ્રદેશના બાલિયા જિલ્લામાં અમલમાં મુકી ચૂક્યા છે. આ યોજના અંતર્ગત સરકારનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા લોકોને સહાય કરવાનો છે.
Published at : 05 Aug 2021 11:06 AM (IST)
આગળ જુઓ





















